શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨

આજ રોજ તારીખ ૨૯/૦૯/૨૦૧૨ના રોજ બાલાસિનોર  તાલુંકાનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેસોત્સવ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તાર નાં સંસદ સભ્ય માનનીય પ્રભાતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા

આજ રોજ અમારી શાળા નાં નવા ઓરડાઓનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં માનનીય સંસદ સભ્ય  પ્રભાતસિંહ ચૌહાણ , બાલાસિનોર તાલુકા નાં પૂર્વે ધારાસભ્ય,બાલાસિનોરના પ્રાંત અધિકારી શ્રી,બાલાસિનોર તાલુકા શિક્ષણ સંઘ નાં મહામંત્રી  દ્વારા નવા ઓરડાઓ બાળકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા.
જેની એક ઝલક નીચે જોઈ શકાય છે.  

શાળાના નવા ઓરડાનો ઉદગાટન સમારોહ


શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ

શાળાના નવા ઓરડાની સજાવટ
શાળાના નવા ઓરડાનો ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનો ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનો ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનો ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનો ઉદઘાટન સમારોહ

મહેમાનોને શાળાની બાળાઓ દ્વારા તિલક

મહેમાનોને શાળાની બાળાઓ દ્વારા તિલક

શાળાના નવા ઓરડાનું ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનું ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનું ઉદઘાટન સમારોહ

શાળાના નવા ઓરડાનું ઉદઘાટન સમારોહ

સ્વાગત માટે બાળાઓ 

શાળાના નવા ઓરડાનું ઉદઘાટન સમારોહ

પ્રાર્થના સભા

પ્રાર્થના સભા

પ્રાર્થના સભા

પ્રાર્થના સભા

પ્રાર્થના સભા

આજે અમારી શાળા નાં નવા વર્ગો ની લાંબી માં પાર્થના સંમેલન યોજાયું ,જેમાં બાળકો ખુબ સરસ પ્રાથના રજુ કરી.