ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ ધોરણ ૭ નાં ખેતી એકમ નાં પ્રોજેક્ટ વર્ક તથા ધોરણ ૮ ના વિજ્ઞાનનાં આધુનિક ખેતી નાં પ્રોજેક્ટ વર્ક અંતર્ગત શાળા પરિવાર તરફ થી તા.૨૭/૦૮/૨૦૧૨ ને સોમવારના રોજ અમારી શાળામાંથી ધોરણ ૬ થી ૮ નાં બાળકો એ બાલાસિનોર ના ઐતિહાસિક સ્થળ એવા બાલાસિનોર નાં નવાબી મહેલ ની મુલાકત લીધી તથા બાલાસિનોર નાં નવાબ સાહેબ બે પણ બાળકોની મુલાકાત લઈ તેમને સંબોધન કર્યું અને બાળકો ને મીઠાઈ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું ,નવાબી મહેલની ખેતી ,ખેતી ના સાધનો વિવિધ પ્રકારની ખેતી વગેરેની માહિતી આપી જેની કેટલીક તસ્વીરો અહી છે
Subscribe to:
Posts (Atom)
0 comments:
Post a Comment